Gyan Shikshaનો ઉપયોગ, Quiz Saathi અને content વિશે સામાન્ય પ્રશ્નોના જવાબ.
ના. Gyan Shiksha independent educational website છે. Official board notice, timetable અથવા government rule માટે original authorityનો source final ગણવો.
હાલ મુખ્ય focus Gujarati Medium છે, જેમાં Std. 10 અને Std. 12 Board Exam preparationને ખાસ priority છે.
હાલ websiteમાં જોડાયેલ Quiz Saathi practice માટે free રીતે ઉપલબ્ધ છે.
Current quiz flowમાં attempt/score record અને educational reporting માટે આ fields ઉપયોગમાં આવે છે. વધુ વિગતો Privacy Policyમાં આપવામાં આવી છે.
ના. Quiz score માત્ર practice feedback છે; school અથવા boardનું official result નથી.
Original notes, practice resources અને properly sourced/allowed material ઉમેરાતાં Study Material libraryમાં publish કરવામાં આવશે.
Current update publish કરતાં official source verify કરવાનો editorial rule છે. Updates page પર source વગર demo/current headline publish નહીં કરવામાં આવે.
Current browser games login અથવા personal details લેતા નથી. Best score માત્ર તે browser/deviceના local storageમાં રહે છે.
Contact page પરથી page URL અને correction details મોકલો. Verified correction પછી content update કરી શકાય છે.
ભવિષ્યમાં Google AdSense માટે application કરવાનો હેતુ છે. Approval પહેલાં real ads સક્રિય નથી અને adsને navigation/quiz controlsથી અલગ રાખવામાં આવશે.