Learning Games

રમતા રમતા Practice

વિદ્યાર્થીઓ માટે short અને distraction-free educational games. કોઈ login નહીં, કોઈ personal data નહીં — score તમારા browserમાં જ રહે છે.

Math Sprint Percentage Simple Algebra Instant Score
Choose a Mode

Practice Game પસંદ કરો

દરેક roundમાં 10 પ્રશ્નો. Best score આ deviceમાં જ save થાય છે.

Math Sprint Question 1/10
Score 0 Best 0
Mode પસંદ કરીને Start Game દબાવો
Practice Tip

Speed કરતાં accuracy પહેલા

પ્રથમ સાચો જવાબ શોધવાની ટેવ બનાવો. Accuracy સારી થયા પછી speed naturally વધે છે. ખોટો જવાબ આવે ત્યારે next round પહેલાં calculation ફરી કરો.